પુરુષે ઉપજાવેલ પ્રકૃતિનું કાર્ય કેતા તમો ગુણનું કાર્ય છે. તેનાથી ઉપર મહત્તત્વ જેમાં ઐશ્વર્યાર્થી મુક્તો માટે અનંત ધામો આવેલા છે. જેને મોટા સંતો ઇશ્વરની સંજ્ઞા આપે છે.